ભારતીય શિક્ષણ જગતમાં સેવા, અમર્પણ અને શીસ્તનો સુલભ સમન્વય એટલે વિદ્યાભારતી, સમગ્ર ગુજરાતમાં પથરાયેલાં સરસ્વતી શિશુમંદિરનાં સંકુલો. ૧૯૫૨ માં ઉત્તરપ્રદેશનાં ગોરખપુરથી સરસ્વતી શિશુમંદિર યોજનાનાં શ્રીગણેશ થયા. વર્તમાનમાં આ સંગઠન દ્વારા દેશના ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમના ખૂણે ૨૫,૦૦૦ વિદ્યાલયો ચાલે છે. વિદ્યાભારતીનું લક્ષ્ય છે, હિંદુ જીવનદર્શનનાં આધાર પર શિક્ષણની રચના કરવી. શરીર, પ્રાણ, મન, બુદ્ધિ અને આત્માનાં સમ્યક સર્વાંગિ વિકાસ દ્વારા શ્રેષ્ઠ મનુષ્યનું નિર્માણ કરવું
ગોંડલમાં શ્રી સરસ્વતી શિશુમંદિર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ૧૯૯૩ થી કાર્યરત છે. શિશુવાટિકા, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ સાથે આજે શિશુમંદિર એક વટવૃક્ષ બની ગોંડલની પ્રતિષ્ટિત શિક્ષણ સંસ્થા બની છે.
We are excited to announce our state-of-the-art new campus building, designed to provide an optimal learning environment for our students. The new facility features modern classrooms, advanced laboratories, and spacious recreational areas.
Your generous contributions help us provide quality education to deserving students and improve our facilities. Every donation, big or small, makes a significant impact on our school community.
Support the expansion of our library and digital learning resources for students.
Help us equip our classrooms with modern technology for enhanced learning experiences.
Take a glimpse at some of our recent school events and celebrations
We believe in the holistic development of students through physical activities and sports. Our comprehensive sports program helps students develop teamwork, discipline, and physical fitness.
Our school provides a platform for students to explore their artistic talents through various music and arts programs designed to nurture creativity and cultural appreciation.
We employ innovative teaching methodologies that make learning engaging and effective, helping students develop critical thinking and problem-solving skills.
Our classrooms are vibrant spaces where students actively participate in the learning process through various engaging activities.
Social Initiatives
We encourage students to become responsible citizens through various social awareness programs and community service activities.