10 Aug 2026 · Sports
🏓 ગૌરવની ક્ષણ! 🏆 આપણા શ્રી સરસ્વતી શિશુ મંદિર વિદ્યાલય ના વિધાર્થીઓએ *School Games Federation of India (SGFI)*ની જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ સ્પર્ધામાં— 🥈 ધોરણ ૭ના વિદ્યાર્થીની જૈની ભદ્રેશભાઈ ડોંગા એ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. 🥉 તેમજ ધોરણ ૬ના વિદ્યાર્થીની જાનવીબા જયેન્દ્રસિંહ જાડેજા એ તૃતીય ક્રમ પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું છે. બંને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તેમની આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન!! 💐🏓